________________ 38 રેગ તેના યોગ્ય ઉપાય વિના શી રીતે મટે ? .એક વખતે સભાગૃહમાં રહેલા રાજાએ મદનને કહ્યું, વત્સ, તું મૂઢ લાગે છે. તારી માતા અત્યારે એવી રોગ પીડિત છે કે, જે પ્રાણના સંદેહ ઉપર આવેલ છે, તે છતાં તું ત્યાં કેમ ગયે નથી ? મદને વિનયથી કહ્યું, પિતાજી, મારી માતાને રોગ થવાની વાત મારા જાણવામાં કે સાંભળવામાં આવી નથી. હવે તમારી આજ્ઞાથી હું ત્યાં જાઉં છું. આ પ્રમાણે કહી મદન ઉતાવળે માતાના મંદિરમાં આવ્યા. દુખથી પૃથ્વી ઉપર પડેલા અને વિરહથી પીડિત એવી માતા ત્યાં મદનના જોવામાં આવી, માતાને દુખી જઈ મદન વિનયથી તેની આગળ બેઠે. માતાના શરીરની ચેષ્ટા અને પીડાનું સ્વરૂપ જોઈ મદને તેનું કારણ ચિંતવવા માંડયું–આ ચેષ્ટા ઉપરથી તે કઈ રેગ, દેષથી થયેલ હોય એમ જોવામાં આવતું નથી, અને શરીરમાં મોટી વેદના જોવામાં આવે છે. માતાના શરીરમાં આ કે રોગ હશે? આ રોગની શાંતિ કેવી રીતે થશે ? આ પ્રમાણે ચિંતા કરતે બલવાન મદન અમુખ કરી રોગનું કારણ વિચારતા હતા, ત્યાં કનકલતા આલસ P.P. Ac. Gunratnasuri M.S.