________________ 101 થી અશ્વ લઈ તમારી પાસે આવ્યો છું. તમને અને ત્યારે જોઈ મારા જાણવામાં આવ્યું કે, તમે અશ્વ ઉપર ચડી જાણતાજ નથી. હે હરિનંદન ! અશ્વ શિક્ષામાં તમે મૂઢ છે, આવી નિપુણતા હશે તે રાજ્ય પણ જોગવી શકશે નહીં. કોઈ અશ્વ શિક્ષામાં ચતુર એવા પુરૂષને પાસે રાખી તેની આગળ તમારે તે કળા શીખી લેવી જોઈએ. પૂર્વે મેં લેકના મુખેથી સાંભળ્યું હતું કે, સત્યભામાને કુમાર અશ્વ શિક્ષા જાણતા નથી. રાજપુત્રની પ્રથમ અશ્વ શિક્ષા લેવામાં આવે છે. અશ્વ શિક્ષા રહિત રાજપુત્રની નિર્મળ કીર્તિ ક્યાંથી થાય ? અશ્વ વિદ્યા નહીં જાણનાર રાજપુત્રની લેકે મુખ ઢાંકીને હાંસી કરે છે. તે વૃધે આ પ્રમાણે કહી પાછું હાસ્ય કર્યું, એટલે બીજા લેકો પણ મુખ ઢાંકી હસવા લાગ્યા. હાથે તાલી આપી હાસ્ય કરતાં તે વૃદ્ધને જોઈ કૃષ્ણ કુમારને કેધ ચડ્યો, અને કેધાવેશમાં બેલ્યોઅરે મૂઢ ડોસા ! તું શડ લાગે છે, વૃથા હાસ્ય શામાટે કરે છે? તારૂં ગાત્ર તે જે, તું જરાથી પીડિત અને સર્વ કર્મથી રહિત છું, જે તારામાં આ અશ્વને વહન કરવાની શક્તિ હોત તે, તારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust