________________ - , * * કલહ પ્રિય લાગે છે. સત્યભામાના વિપરીત વિચાર જોઈ વિષે પરસ્પર કહેવા લાગ્યા–જાતિહીન દુષ્ટ વિપ્ર છે. કોઇ વિપ્રને વેષ ધારી, દ્ધિજહી, અધમ નરે છે. વેદ વિધિમાં ચતુર, સ્મૃતિ શાસ્ત્રના પારગામી, કુલીન, સર્વ વિધાન જાણું, ત્રિવેદી, ચતુર્વેદી, યજ્ઞ કરનારા, અને ઉત્તમ એવા અમને તે અપમાન આપે છે. આ દુષ્ટ પાપી વિપ્રને પી છે. તેને તે મારવો જોઈએ. તેવા અધમ વિપ્રને મારવામાં કોઈ પણ પાપ નથી. વિપ્રોને આ પ્રમાણે બેલતાં જોઈ મદન બે –તે વિ! તમે વેદ અને તેના છે અંગને જાણનારા છે, તેમાં શું પ્રમાણ છે ? તમે આચાર હીન છે તેમાં પણ શું પ્રમાણ છે ? બ્રહત્વ એટલે શું ? બ્રહત્વનું લક્ષણું તમે જાણે છે? બ્રહ– તે દયાએ યુક્ત અને પ્રાપ્ય છે. - તમે યજ્ઞમાં અશ્વ, મેષ વિગેરેને હોમ કરે છો, તેમાં શું પ્રમાણ છે? માતા પિતાને શ્રાદ્ધમાં બેલાવે છે, અને પિંડ આપે છે, તે કેવી રીતે ઘટે છે? જીવ મારવાથી પુણ્ય થાય, તેમાં શે આધાર છે? મધું, માંસ, અને મેઘનું જેમાં ભેજન હોય, તેને શી રીતે ધર્મ કહેવાય ? જેમાં અગમ્યા સ્ત્રીનું * * * * * ' ' , P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust