________________ 150 રાજા દુર્યોધનની " ઉદધિ” નામે ગુણવાન પુત્રી ભાનુના વિવાહ માટે પરણવા આવી છે. પૂર્વના ઠરાવ પ્રમાણે સત્યભામાની દાસીઓ એક નાપિતને લઈ મારી કેશવલ્લરી લેવા અત્યારે આવી છે. મારા સૌભાગ્યનું ચિન્હ તે લઈ જશે, એથી મને શેક થાય છે. પૂર્વે હું મરવાને તૈયાર થએલ, ત્યારે ના રદે આવી મારા પુત્રના આગમનની વાર્તા કહી મને સંતુષ્ટ કરી હતી. વળી સીમંધર જિબેંકે નારદજીને મારા પુત્રના આગમનને સૂચવનારા જે જે બનાવે કહ્યા હતા, તે બધા મારા મંદિરમાં અત્યારે દેખાય છે, તથાપિ હજુ મારે પુત્ર આવ્યો નહીં. હવે હું પુત્ર પણ આવ્યું નહીં, હું ઉભય ભ્રષ્ટ થઈ હવે મારે શું કરવું ? } ( આ પ્રમાણે દુઃખનું કારણ નિવેદન કરી, રૂકિમણું અપાત કરવા લાગી. તે જોઈ મદન રૂપ યતિ બેલ્યો- માતા ! વૃથા દુઃખ કરે નહીં. મારું વચન ન સાંભળો– તમારે પુત્ર જે તમારું કાર્ય કરે, તે હું કેમ ન કરૂં ? આ પ્રમાણે કહી, સત્યભામાએ મોકલેલા લેકેની આગળ મદને વિદ્યાથી બીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust