________________ 149 મા જાય. મુનિવર્ય ! મારા પતિ કૃષ્ણને “સત્યભામ” નામે એક પ્રથમની સ્ત્રી છે, તે વિદ્યાધરી છે. કળા અને ગુણનું સ્થાન છે. હું ભીષ્મરાજાની પુત્રી માનવ જાતિની સ્ત્રી છું. પૂર્વ પુણ્યના યોગે પતિના મનને પ્રસન્ન કરનારી થઈ છું. પૂર્વે અમારા બંનેની વચ્ચે સર્વની સાક્ષીએ એવો ઠરાવ થયે હતું કે, જેને પુણ્ય વેગે પ્રથમ પુત્ર થાય, તેના પુત્રનો વિવાહ પ્રથમ કરવામાં આવશે. વિવાહ વખતે જે પુત્ર વગરની હોય, તેણુએ પોતાના કેશની વલ્લીથી તે પુત્રવાળીનાં ચરણનું પૂજન કરવું. ગર્વને વશ થઈ, અમો બંનેની વચ્ચે એ ઠરાવ કરવામાં આવ્યો છે. કર્મ યેગે જ્યારે મારે સર્વ લક્ષણવાળો પુત્ર આવ્યો, ત્યારે તેજ દિવસે સત્યભામાને પણ “ભાનુ” નામે કમળ જેવા ભેચનવાળે વિચક્ષણ પુત્ર આવ્યો. પુણ્યથી હીન એવી, મારા બાલ પુત્રને કઈ પાપી અને દુષ્ટ દૈત્ય હરી ગયો, અને તેને મારી નાખ્યો. સત્યભામાને પુત્ર ભાનું તેના પુણ્ય ગે. અનુક્રમે મોટો થયો. પુ’ શ્યથી સર્વ જાતનાં સુખ થાય છે. મુનિરાજ ! તે ભાનુકુમાર વિવાહને યોગ્ય થયેહસ્તિનાપુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust