________________ 173 છે, ચીત્કાર શબ્દોથી જગતને બે કરનાર, પવનથી ચલિત એવી વિજારૂપ હાથ વડે શત્રુઓને બોલાવતા હોય, તેવા રથના સમૂહ બધી ભૂમિને - વ્યાપી ચાલવા લાગ્યા. ઢાલ તરવાર લઈ તૈયાર થએલા, શરીર ઉપર બખ્તર ધારણ કરનારા, વીર્યવાળા પાળા બહાર નીકળવા લાગ્યા. શત્રુના પરાજ્યને નહીં સૂચવનારા પણ શુકન જોઈ, સર્વ સુભટો ચાલવા લાગ્યા. યાદવ, ભેજગ, અને પાંડોશથી કોધ કરતા તૈયાર થયા. !! મદન પિતાની માતા રુકિમણીને ઉદધિ કન્યાથી સુશોભિત એવા વિમાનમાં મુકવા ગયો. કિમણીએ હર્ષથી વિનય પૂર્વક નારદને પ્રણામ કર્યો. વધૂએ વિનયથી સાસુને નમન કર્યું. નારદ અને વધુની સાથે ગુણવતી માતાને વિમાનમાં મુકી, પિતે પૃથ્વી ઉપર આવ્યો વિશાળ ભૂમિકા ઉપર તેણે વિધાથી હાથી, ઘોડા, પેદલ અને રથથી યુક્ત એવી મેટી ચતુરંગ સેના ઉભી કરી, જે કેશવ વિગેરે પુરૂષ અને રાજાઓ કૃષ્ણનાં સાધન હતાં, તેઓ સર્વ મદનનાં સાધન થઈ ગયાં. તેમનાં સર્વ ચિહો, વેષ, રેપ, વાજિંત્ર, બંદિજનના કોલાહલ, ગજે , 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust