________________ 178 વૈદ્ધાઓની સાથે, અને વૃક્ષના આયુધવાળા વૃક્ષાયુદ્ધની સાથે ઘાયલ થઈ પડવા લાગ્યા. કેશા કેશી. કુંતા કુંતી, મુષ્ટિ મુષ્ટિ, અને અન્ના અસ્ત્રી યુદ્ધ થવા લાગ્યાં. કોઈ ગજેદ્રની ઝુલને બાણથી છેદી નાખે, એટલે તેને ધણુ બીજી કુલ લાવતો હતો, તેવામાં કોઈ સુભટ વેગથી તે ગજેના કુંભસ્થળ ઉપર બાણ મારતે એટલે તે ગદ્ર હઠી જતો હતો. ગજે કેપથી પૃથ્વીને કંપાવતા પિતાના દહલ સામસામે અડાડી યુદ્ધ કરતા હતા, કેઈ સુ સુંઢ અડાડી પગને સંકોચી લીલાથી પરસ્પર યુદ્ધ કરતા હતા, કેટલાએક હાથીઓ સુભટોના શસ્ત્રાથી ઘાયલ થતા રૂધિરની ધારાને વર્ષાવતા હતા, તેથી ધાતુ તથા ઝરણાની ભાવાળા પર્વતની જેમ તેઓ દેખાતા હતા, સુભટ દેહમાં મમત્વ છોડી, સ્વામિના કાર્યમાં પરાયણ થઈ, શત્રુઓની સામે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે બંને સૈન્યની વચ્ચે તુમુલ યુદ્ધ થવા લાગ્યું. છેવટે મદનના સૈન્ય જબરે મારે ચલાવ્યા, ક્ષણ વારમાં તે વિષ્ણુનું ઉગ્ર સૈન્ય પલાયન થવા માંડયું. કૃષ્ણ પિતાનું સૈન્ય નાસતું જઈ, બલદેવ સહિત પાંડેને સહાય કરવા મોકલ્યા. તેમની સહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust