________________ 176 છાતી ઉપર પગ મુકી તેને મર્દિત કર્યો હતો. સત્યભામાની વન વાટિકાને છિન્ન ભિન્ન કરી નાખી હતી. તે સિવાય બીજા સુંદર પ્રદેશને વિંસ કર્યો હતું, અને પિતાની માતાનું કાર્ય સિદ્ધ કર્યું, એ બધું તેણે જીન ધર્મના પસાયથી કરેલું છે. તેથી પ્રાણુઓએ સર્વદા ધર્મનું સેવન કરવું. ધર્મથી સર્વ મંગલની શ્રેણી પ્રાપ્ત થાય છે, ધર્મથી સ્વજન– બંધને સમાગમ થાય છે, અને ધર્મથી સવે નિર્મળ તથા મનહર ચંદ્રના જેવી સામ્યતા પ્રાપ્ત થાય છે. તેથી હે ભવિપ્રાણીઓ ! સર્વદા ધર્મજ કરો. ' ' પપૈત સમંવરી થતઃ વઝન ધંધુ સંગમ! સોસૌમ્યમમારું મનોહર ! : જવ તો વિધાતા / 2014 . ' इति श्री प्रद्युम्न चरिते आचार्य श्री सोमकीर्ति विरचित * श्री प्रद्युम्न मातुर्मिलन सैन्यारोपण वर्णनो नाम - . - 1 - 2 ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust