________________ - - 175 2 - પાળે કેટલાએક પ્રચંડ પરાક્રમી વિરેને શત્રુના સૈન્યમાં જતાં વારતા હતા. બંને સૈન્યના ગજેની મનહર ઘટાઓ અને કાહલ નામનાં વાજિંત્ર - છે લાહલ કરી રહ્યાં હતાં. ભેરી, દુંદુભિ અને બીજાં વાજિંત્રીના નાદ સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યા હતા. તે વખતે બંને સૈન્યની એવી રજ ઉડી કે, તે સર્વ ભુવનમાં વ્યાપી ગઈ. કોઈ પણ દેખાતું નહતું. “આ તમારો શત્રુ નથી, વૃથા યુદ્ધ શામાટે ન કરે છે ? ? એમ તેમને વારતી હોય, તેમ જ બધે પ્રસરી ગઈ. તે સમયે ગજેના મદનાં જળ - એવાં ઉછળ્યાં કે, તે બધી રજને દબાવી દીધી. તે પછી કૃષ્ણ અને મદનના સૈનિકો પરસ્પર એક બીજાની સામે આવી ખડા થયા, તે વખતે દેવતાએ ગગનના આંગણામાં ભયભીત થઈ ગયા. તેઓ વિચારમાં પડ્યા કે, આ યુદ્ધને દેખાવ અદભુત છે. આમાં કેણ વિજય પામશે? તે કાંઈ જાણવામાં આવતું નથી. મદન કુમારની આ પ્રબલ માયા છે. એ કુમારને વિષે ધાર્મિકબળ આધક છે. જનધર્મની ઉપાસનાથી તેણે અનેક વિધાઓ પ્રાપ્ત કરી છે, એ મદને સત્યભામાના પુત્ર ભાનુકુમારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust