________________ 180 છે ? ચંદ્રના જેવા મુખવાળી સ્ત્રીને મુકી વૃથા મરવાને કેમ આવ્યો છું ? આ પ્રમાણે પરસ્પર આલાપ કરતા સુભ ઉત્કટ યુદ્ધ કરવા લાગ્યા. રણપંડિત શૂરાઓ માન ધરીને શત્રુઓને મારતા હતા, પર્વત જેવા ગજે દ્રો ઘાયલ થઈ પૃથ્વી ઉપર પડતા તેથી રણભૂમિમાં સંચાર કરે મુશ્કેલ થઈ પડતો હતે, મસ્તક વગરના કબંડ નૃત્ય કરતા હતા, ભત, વેતાલ, આંતરડાના આભૂષણ કરી કરતા હતા, અને રૂધિરનો કર્દમ થત હતા. તેથી રણભૂમિ ભયંકર દેખાતી હતી. ક્ષણવારમાં મદને મોટો મારે ચલાવી પાંડે અને બલદેવ પ્રમુખને માયાથી હણી નાખ્યા. પિતાના મોટા દ્ધાઓને નાશ પામેલા જોઈ કૃષ્ણ પિતે રોષ કરી રણ ભૂમિમાં આવ્યા. મદન બાણથી વિશ્વને આચ્છાદાન કરી કૃષ્ણની સામે થયો. મદને ચલાવેલા પ્રચંડ મારાથી કૃષ્ણ વિલખા થઈ ગયા. પિતાના પિતાને વિલખા થયેલા જોઈ મદન વિનયથી મંદ મંદ રથને હાંકતે આગળ આવ્યો. તે વખતે કૃષ્ણનું જમણું નેત્ર તથા દક્ષિણ બાહ ફરકવા લાગ્યો. કૃષ્ણને ઈષ્ટનું સૂચન થયું. કૃષ્ણ તે વખતે સારથિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust