________________ 184 જકેતુ સહિત રથ પત્રના સમૂહની જેમ ઉડવા લાગ્યા. પછી મદને તામસ બાણ મુક્યું, ભમરાના જેવું નીલ અંધકાર સર્વત્ર વ્યાપી ગયું. તામસ પદાને સ્વભાવ મેહને ઉત્પાદક હોવાથી સર્વ સ્થછે મેહની પ્રવૃત્તિ થઈ રહી.. છે. આ પ્રમાણે વિવિધ જાતનાં દિવ્ય અસ્ત્રાથી તેઓ પરસ્પર એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. જે જોઈ ખેચને વિસ્મય થતું હતું. કૃષ્ણ જે કાંઈ યુદ્ધમાં કરતા તે અમેઘ હોય તે પણ છેવટે નિષ્ફળ થતું હતું. તેમાં શું આશ્ચર્ય ! જે દિવ્ય અંશવાળા હેય, અથવા તેવા કુળમાં ઉત્પન્ન થાય તેઓ સર્વ રીતે સમર્થ હોય છે. કૃષ્ણનાં બાણ જ્યારે નિષ્ફળ થયાં ત્યારે પિતે વિલખા થઈ ગયા. પોતાના સૈન્યને વિનાશ થતો જઈ કૃષ્ણ હૃદયમાં ચિંતવ્યું કે, આ શ. બીજી રીતે જીતી શકાય તેવો નથી. આની સાથે તે મલ્લયુદ્ધ કરવું જોઈએ, માટે હું મલ્લયુદ્ધ કરૂં–આવું ચિંતવી દ્રઢ રીતે પરિકર બાંધી કૃષ્ણ બાહુ યુદ્ધ કરવાને તૈયાર થયા. તત્કાલ રથમાંથી ભૂમિ ઉપર ઉતર્યા. પૃથ્વી ઉપર ચરણનો આઘાત કર્યો, તેમના ચરણના આઘાતથી પૃથ્વીમાં મોટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust