________________ 183. નર નારીઓને ગણ મહેસૂવ કરવા તૈયાર છે, હવે નગરમાં પધારે. નારદનાં આવાં વચન સાંભળી કૃષ્ણ વિશ્વાસ મુકી ગદ્ગદ્ વાણીએ બેલ્યા–નારદજી ! સાંભળે મને પુત્ર મળ્યો—એ સારું થયું, પણ હું બધું. રહિત થઈ ગયો. તેમજ મારૂં સૈન્ય નાશ પામી. ગયું. અમે પિતા પુત્ર બંને બધુ અને સૈન્યથી રહિત થઈ ગયા. તે વિના અમને શોભા કયાંથી મળશે ? હું તેના ઉપર છત્ર ધારણ કરીશ? આવાં માધવનાં દીન વચન સાંભળી નારદજી હસતા હસતા બોલ્યા કણ ! શોક કરો નહિ. તમારા પુત્ર મદને કેઈને માર્યો નથી. ગજ, અશ્વ, અને પેદલમાં કોઈને પીડા કરી નથી. તમારો પુત્ર મદને શત્રુઓને પણ મારે નહીં, તે પછી તે પોતાના પિતાના બન્યુંને અને સન્યને કેમ મેરે ? વિષ્ણુ ! તમે વૃથા દુખ કરશે નહીં. તમારા બંધુ અને સૈન્યને નાશ થયો નથી. પછી નારદે મદનને કહ્યું–મદન .. હવે આવી બાલચેષ્ટા કર નહીં. પિતાની આગળ ચિરકાળ હાસ્ય કરવું, તે શોભે નહિ. ઉત્તમ પુરૂષોને ક્ષણવીરજ હાસ્ય કરવું યોગ્ય છે. તેથી હાસ્ય છોડી દે અને કીર, - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust