________________ 177 સર્ષ 11 મો. - પ્રધુમ્નને થયેલો યુદ્ધ પૂર્વક સ્વજન સમાગમ અને વિવાહ મહોત્સવ. કૃષ્ણ અને મદનના સૈન્યની વચ્ચે જે બન્યું, તે હવે કહેવામાં આવે છે. કલ્પાંત કાળના સમુદ્રની જેમ બંને સૈન્યનો મેટ સંઘટ થયે, વૈર્ય અને વિર્યવાળા સુભટો સામસામા આવી, દેવ અને દૈત્યને ભય થાય, તેવું યુદ્ધ કરવા લાગ્યા. હાથી હાથીની સાથે, અશ્વ અશ્વની સાથે, યોદ્ધાઓ દ્ધાની સાથે, અને રથ રથની સાથે એમ ચતુરંગ સેના સામસામે યુદ્ધ કરવા લાગી. કાંઈ પણ કારણ વિના આ મહા યુધ્ધ મેટું રૂપ પકડ્યું. બાણોથી જેમનાં ગાત્ર ભેદતાં તેઓ તરત પૃથ્વી ઉપર પડતા હતા.' ગજેન્દ્રાએ ભેદેલા ગજે દ્રો, અાએ ભેદેલા અશ્વે, અને રથ વડે ભેદાએલા રથો પૃથ્વી ઉપર પડવા લાગ્યા. એવી રીતે રણમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. કેટલાએક ઢાલ તથા ખને ધરનારા યોદ્ધાઓ તેવા 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust