________________ ૧૭ર નાદ સાંભળી સર્વ સુભટ તૈયાર થઈ ગયા, વેગથી ત્યાં એકઠા થવા લાગ્યા, અકસ્માત ભય પામેલી પિતાની કાંતાઓને આશ્વાસન આપી, બલિષ્ટ સુભટો હાજર થયા. કોઈ સુભટો પિતાના અંગપર કવચ ધરવા લાગ્યા, કેઈ ગર્વવાળા અને શૈર્યના અભિમાની એવા સુભટોને યુદ્ધનો એ ઉત્સાહ આવ્યા કે, યુદ્ધના હર્ષથી પુષ્ટ થએલાં શરીર ઉપરથી બ રે તુટી જવા લાગ્યાં. હાથી, અશ્વ, અને રથ ઉપર આરૂઢ થઇ, શંખ તથા ભેરીના નાદથી દિશા ઓને પૂરતા કેટલાક સુભટો રાજાના આંગણામાં આવી ઉભા રહ્યા. કઈ છત્રથી, કોઈ ચામરથી અને ને શસ્ત્રોથી વિભૂષિત હતા. કુલથી સુશોભિત, ભચિંકર, સાઠ વર્ષની વયવાળા મદના જળથી પૃથ્વીના . ભાગમાં કાદવ કરતા, એવા ગજ કો જાણે પ્રલય કાળના પવને પ્રેરેલા પર્વતે ચાલતા હોય, તેવા દે ખાતા બહાર નીકળ્યા. તીર્ણ ખરીઓથી પૃથ્વીને દતા, સુશોભિત, જીનવાળા, પિતાના હેષારવથી શત્રુના અને જાણે બેલાવતા હોય તેવા, અને વેગથી સુશોભિત એવા અશ્વના સમૂહ તૈયાર થયા. દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રાથી જેમના મધ્ય ભાગ પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust