________________ 170 ભીમરાજાની પુત્રી, કૃષ્ણની વલ્લભા, રુકિમણી એવા નામથી પૃથ્વીમાં વિખ્યાત છે. બીચારા ગરીબદમષના પુત્ર શીશુપાલને મારી કૃષ્ણ અને બલદેવની લાવેલી અને નીલકમલના જેવા લોચનવાળી એ સાધી રૂકિમણુને આ વીર વિધાધર તમારી આગળ હરી જાય છે. જ્યારે હું એક વીર, આ રૂકિમણીને હરી જાઉં, તે પછી તમારે જીવવાનું શું પ્રયોજન છે? જે તમારામાં અદભુત શક્તિ હોય તે, આ રૂકિમણીને મારા હાથમાંથી છેડાવશે. હે સુ ! તમે બધા મળીને યત્ન કરે. હું યુદ્ધ આપ્યા વિના જઈશ નહીં. એ નિશ્ચય જાણજે. પ્રથમ તમારે સાથે યુદ્ધ કરી પછી આ કૃષ્ણની સ્ત્રીને શ્રેષ્ટપણે લઈ જઈશ. હું ચાર નથી, સ્વેચ્છાચારી નથી, નટ કે જાર પુરૂષ નથી, માત્ર મારી શક્તિ બતાવા લઈ જાઉં છું. મદનનાં આવાં વચન સાંભળી શરવીર પુરૂ થી ભરપૂર એવી યાદવ સભા ક્ષોભ પામી જઈ, કેપથી પવને ભ પમાડેલા સમુદ્રના કલેલની લીલાને ધારણ કરવા લાગી, બલદેવ મંછા પામીને પૃથ્વીપર પડી ગયા, સર્વ યાદવે તેની આસપાસ વીંટાઈ વળ્યા, તેના વચનની અસરથી સને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust dhak Trust