________________ ક્ષણ વાર મન રહે. તમે મારું પણ પરાકમ જી. પછી જેવામાં બલદેવ પાગ્નિથી પ્રજ્વલિત થઈ, યુદ્ધ કરવાને દેઢીના દ્વાર પાસે આવ્યા, ત્યાં મદને માયાથી પિતાને વેષ બદલી સિંહનું રૂપ લીધું. તે સિંહની વિકરાળ ચંદ્રાકાર દાઢ હતી, કુંકુમના જેવી ચપળ કેશવાલ હતી. તે ગર્જના કરતો હતો, પુંછડું માથું ઉંચું લઈ શેભતો હતો, દિશાઓના સમૂહમાં પોતાની દૂર દષ્ટિ ફેરવતું હતું, નાદ કરતો તે સિંહ ઘરની અંદર આવતે જોઈ, બલદેવ વિસ્મય પામી ગયા. બલદેવે ચિંતવ્યું કે, રાજમંદિરમાં સિંહ ક્યાંથી ? આ માયા રૂકિમણીએ કે કણે કરી હશે? આવું ચિંતવી બલદેવ સિંહની સામે આવ્યા. કેધથી પોતાના વામહસ્તને દિવ્ય ઉત્તરીય હસ્તથી વીટાલી સિંહના મુખમાં નાંખી યુદ્ધ કરવા લાગ્યા. સિંહ અને બલદેવ વચ્ચે યુદ્ધ ચાલ્યું. પરસ્પર આઘાત, પ્રતિઘાત, તાડન, તર્જન, અને ઉલ્લંધન વિગેરે બંને કરવા લાગ્યા. ઉગ્ર કેપવાળા તેઓ ચિરકાળ યુદ્ધ કરતા હતા. કોઈ કેળનો પરાજય કરી શકતું નથી. પછી સિંહરૂપી મદને બલદેવને વેગથી આસ્ફાલન કરી, એવી લ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust