________________ વે બાલ મદન માતાને આનંદ આપતા હતા. કે વાર અતિ રૂદન કરી, માતા પાસે કાંઈક સુખી પ્રમુખ માગત, અને માતા અલ્પ આપે, તે કયો કરી વિશેષ લેતે હતે. એક વાર પુત્રે અતિ રુદન કરવા માંડ્યું, એટલે રૂકિમણી બોલ્યા- વત્સ ! રૂદન કર નહીં. તારું રૂદન મારાથી સહન થઈ શકતું નથી. માતાનું વચન સાંભળી મદન હસતે હસતે બોલ્યો– માતા ! કેમ કંટાળી જાઓ છો? મારા રૂદનને પેલી વિદ્યાધરી સહન કરતી હતી, એમ કહી તે ચંદ્રમુખ મદન વૈવનથી વિભૂષિત થઈ, માતાના ચરણ કમળમાં નમી પડે. આ પ્રમાણે પુત્રને વિઘાથી વિભૂષિત જોઈ, માતા સુખ પામી, અને અંતરના ઉમળકાથી પુત્રને આલિંગન સહિત ચુંબન કરવા લાગી. પુત્રનાં અંગ સ્પર્શથી કોને સુખ ન થાય ? પછી મદને જે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું હતું, તે બધું માતાને કહી આપ્યું. પછી તેઓ પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં, તેવામાં હાથમાં થીઆર લઇને સેવકોને સમૂહ આવી પહોંચ્યા. દેઢી ઉપર તે આવતાં મદને વંદના કરી પુછયું, માતા ! આ વેગથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust