________________ 156 સત્યભામાના મંત્રીઓને કહ્યું, તમે નિશ્ચિત થઈ તમારે ઘેર જુએ. હું એ પાપણુને અન્યાયનું ફળ બતાવીશ. બલભદ્રના કહેવાથી તે મંત્રીઓ પરિવાર સાથે પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી બલભદ્ર કેપ કરી રૂકિમણુનું ઘર લુંટવાને કેટલાએક માણસેને મોકલ્યા. આ અરસામાં રૂકિમણું અને મદનની વચ્ચે જે વૃત્તાંત બન્યું, તે આદરથી સાંભળે. સત્યભામાનો પરિજન તેવી ખરાબ સ્થીતિમાં ગયા પછી, તે મદન પાછો ક્ષુલ્લકમુનિને વેષ ધરી ઉભો રો. તેને યતિરૂપે જોઈ રુકિમણીએ કહ્યું, મુનિરાજ ! તમે ખરેખર મુનિ નથી. વિદ્યાધરને ઘેર ઉછરી વૃદ્ધિ પામનારે તું જ મારે પુત્ર છું. તું પ્રાપ્ત થયા એ નારદનું વચન સત્યજ છે, તેમાં કાંઈ પણ સંદે હ નથી. વિદ્યાધર સિવાય બીજાની આવી ગતિ હેય નહીં. વત્સ ! પ્રગટ થા. માતાની સાથે આમ હાસ્ય કરવું યુક્ત નથી. તારી પૂર્વની માયા છોડી દે, મેં સાંભળ્યું હતું, તે પ્રમાણેજ થયું છે. તે બાલવયમાં સર્વે ખેચર રાજાઓને વશ કર્યા હતા, સેળ પ્રકારના લાભનો ભેતા અને સર્વ વિદ્યાઓને તું અધિપતિ થયો છું. મેં દેવ, બેચર અને કિરાનાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust