________________ 143 તમારૂં ભોજન શા કામનું છે ? એમ મદન સુધાથી પિકાર કરવા લાગ્યો, પછી રુકિમણી ઘરમાં ભેજનની તપાસ કરવા ગયાં. બધાં પાત્રો જોયાં, પણ ક્યાંઈ ભજન જોવામાં આવ્યું નહીં. મદને વિદ્યાના પ્રભાવથી બધું હરી લીધું હતું. તપાસ કરતાં એક પાત્રની આ દર કૃષ્ણને ભોજન કરવા રાખેલા દશ લાડુ જોવામાં આવ્યા. તે લાડુમાંથી કૃષ્ણ માંડ માંડ એક લાડુ ખાઈ શકતા હતા. તે જોઈ રૂકિમણીએ ચિંતવ્યું કે, આ સાધુનું શરીર ક્ષીણ થઈ ગયું છે, તેને જે આવા ભારે લાડ આપીશ, અને તેથી જે પંચત્વને પામશે, તે મને હત્યા લાગશે. વળી ઘરમાં બીજું કાંઈ અને જોવામાં આવતું નથી, અને આ મુનિ સુધાથી પીડિત છે. જે કાંઈ નહીં આપું, તે તે કેપથી મને ગાળ આપશે. પછી રુકિમણીએ ભય પામી, યતિને આસન આપી આગળ પાત્ર ધર્યું, અને હાથ પગ ધોવાને જળ આપ્યું. યતિ બેલ્યા– માતા ! સત્વર અન્ન આપો, હું રહી શકતું નથી. મારે ચાલવાની શક્તિ નથી, તેથી અહીંજ બેસીને આહાર કરીશ. રૂક્મિણીએ વિચા૧ર્યું કે, જે હું અને મોદક મુકીશ. તે કેધ કરશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust