________________ 141 પીડિત એવાં રૂકિમણી તે મુનિની આગળ ઉભા રહ્યાં. માતાને દુઃખિત જોઈ, મદન બે લ્યો- માતા! મારી આગળ બેસે. મુનિના કહેવાથી ધર્મ નેહથી પરિપૂર્ણ એવાં રૂકમણી તેમની આગળ બેઠાં, અને તે યતિની સાથે સમકિતની વાર્તા કરવા લાગ્યાં. પરસ્પર પ્રીતિવાળાં, જિન શાસનથી ભાવિત થએલાં અને વિચક્ષણ એવાં તે બંને પ્રિય આલાપથી ધર્મ વાર્તા કરવા લાગ્યાં. ક્ષણ વાર કપટ રહિત વાર્તાલાપ કરી, યતિ વેષધારી મદન મનમાં પ્રસન્ન થઈ બેલ્યો - હે ભાગ્યવતિ દેવી ! સાંભળો. તમે દ્વાર કાના રાજા કૃષ્ણની રાણી છે, તમને જે યોગ્ય લાગે તે મારે કહેવું જોઈએ. હે શુભ ! હું ઘણાં તીર્થ કરી, અનેક દેશ ફરી અહીં આવ્યો છું. સમ્યકત્વમાં તમારી પ્રસિદ્ધિ સાંભળી, મને અહીં આવવાની ઈ છા થઈ છે. જેવાં તમે બહાર સંભળાઓ છો, તેવાં મને અત્યારે લાગતાં નથી. હું માર્ગના શ્રમથી થાકી પ્રચંડતાપથી પીડિત થઈ અહીં આવ્યો છું, તે છતાં તમે મારા ચરણ ધવાને ઉષ્ણ જળ આ પતો નથી, તેમજ આહારપાણીની વાત ઉચ્ચારતાં નથી. માત્ર એકલી ધર્મ વાત કરે છે, એથી તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust