________________ 136 ન હતું, તે બધું મદન ભક્ષણ કરી ગયા. મગ, ચોખા, પિષ્ટ, ડાંગર, જવ, ગેધમ, અડદ, અને જે કાંઈ સત્યભામાના ઘરમાં હતું, તે બધું બદન ચાવી ગયે. રાણું સત્યભામાના હાથી, ઘોડા, અને ઉદને માટે જે ખાણ ખોરાક હતા, તે બધે તે ક્ષુધાતુર મદન ચટ કરી ગયે- આથી સત્યભામાના ઘરમાં મહાન કલાહલ થઈ ગયો. તેને પરિવાર કહેવા જ લાગે કે આ શેર કેપ? કઈ મેટપ્રેત વિપ્રને દવેષે આવ્યા હોય તેમ લાગે છે. રાણી સત્યભામાના ઘરમાં પુત્રના વિવાહ માટે જેટલા ભક્ષ્ય પદાર્થ એકઠા કરેલા હતા, તે બધાને આ પ્રેત ખાઈ ગયો, તે છતાં જીવતે છે. આ પ્રમાણે કહેતે તે પરિવાર પીરસવાથી કંટા શાળી ગએટલે મદન બોલ્યમને અન્ન આપે | અરે રાજલે કે કેમ મારા પાત્રમાં પીરસતા નથી ? . તમે દરિદ્ધી અને કૃપણ લાગે છે. પછી મદને - સત્યભામાને કહ્યું, દેવી ! મારું વાક્ય સાંભળે ઉઝ તમારા પુત્ર ભાનુકુમારને શુભ પ્રસંગ છે. આ મંગળ કાર્ય દ્વારકાધીશ નારાયણને ઘેર છે. કૃષ્ણ - દ્વારકાધીશ મહારાજા છે, અને તમે તેમના માનવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust