________________ 134 હસવું આવ્યું. તેઓ બ્રાહ્મણે પ્રત્યે બેલ્યાં - અરે બ્રાહ્મણો ! શામાટે પરસ્પર લડો છો ? તમને બધાને હું ભેજન આપીશ, મારી આગળ યુદ્ધ કરતાં કેમ શરમાતા નથી ? પછી તેણુએ મદન વિપ્રને કહ્યું, અરે બટુક ! તું પણ બ્રાહ્મણની સાથે કેમ યુદ્ધ કરે છે ? સત્યભામાના કહેવાથી મદને કહ્યું માતા ! જુ, આમાં કોને દોષ છે? હું એકલે છું, અને આ વિષે અસંખ્ય છે, એ દુષ્ટો એકઠા થઈ મને મારવા તૈયાર થયા, તે પણ તમે તેઓને કેમ વાર્ય નહીં? એ શઠ લેકો મને મારી નાખત, અને એક વિકની હત્યા થઈ જાત. સત્યભામા બેલ્યાં– વિપ્ર ! એ લેકેની ચેષ્ટા મારા જાણવા માં આવી છે. કેણે કોને માર્યા, તે પણ મેં જાણ્યું છે. હે વિપ્ર નાયક ! હવે તું મારી આગળ જમી લે. પછી મદન હાથ પગ જોઈ પાટલા ઉપર બેસી ગયો. સત્યભામાને પરિજન વિવિધ જાતનાં પકવાન ન લઈ આવ્યા, ફલપ્રમુખ વિવિધ પકવાન તેને પીરસવામાં આવ્યાં. પછી સત્યભામાએ કહ્યું, વિમ! અમૃત કરે. મદન બેલ્યો- માતા ! મને તૃપ્તિ થાય, ત્યાં સુધી પકવાન પીરસાવજે. સત્યભામા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust