________________ 111 મુક્યો. તત્કાળ તે હસતે હસતે બેલ્યો–અરે વનપાળે ! જુવે. હવે બીજો ઉપાય નથી. કૃષ્ણ, સત્યભામા અને હું પણ આ કપ પામેલા કપિને વાળી શકીએ તેમ નથી. એમ કહી તે ચંડાળરૂપી મદન સત્વર ચાલ્યો ગયો, અને બધા વનપાળે એ કપિને મારવા તૈયાર થયા. દંડ, ખ, પલાશ, પાપાણ, બાણ, તેમર અને બીજાં શાથી કપિને રૂધવા માંડે, પણ તે રહે નહીં. સર્વ વનપાળે એકઠા થઈ ગયા. હજારો વનરક્ષકો તે મર્કટની પાછળ દોડવા લાગ્યા. તે કપિએ કોપથી બધા વનને દિવંસ કરવા માંડે. ઉત્તમ વૃક્ષો અને લતાઓવાળું તે વન છિન્ન ભિન્ન કરી નાખ્યું. ક્ષણવારમાં તે તે વનમાં એક વૃક્ષ પણ ન રહેવા દીધું. બધી સુંદર વાટિકા ઉમળીને સમુદ્રમાં નાખી દીધી. પછી મદન ચંડાળની આકૃતિ છોડી કાર્ય સિદ્ધ કરી હર્ષ પામતે દ્વારકા નગરીમાં પડે. માર્ગમાં જતાં એક સુંદર રથ સન્મુખ આવતે તેના જેવામાં આવ્યો. એ રથ સુવર્ણને હતો, તેની અંદર વિવિધ જાતનાં રત્નો જડ્યાં હતાં, દિવ્ય મંગલ કળશથી તે પરિપૂર્ણ હતું, તેમાં નવરંગિત સ્ત્રીઓ રહેલી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust