________________ 117 ભક્તિથી મારાં ચરણ છે તે રૂપ ગુણવાળી કન્યા મને આપી દીધી. એ કન્યાના જેવી કે બીજી યુવતિ જગતમાં થઈ નથી, અને થરો પણ નહીં. તેમજ મારા જે કોઈ બીજે વર પૃથ્વીમાં છે નહીં. હે સ્ત્રીઓ ! વિષ્ણુના પુત્ર નિમિત્ત જે કન્યા મેકલવામાં આવેલ, તે કન્યા મને પ્રાપ્ત થઈ, તેથી વિષ્ણુને પુત્ર છું, હવે શા માટે મને આ વાપિકામાં સ્નાન કરવા ન આપે ? તે વૃદ્ધ બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી વનિતાઓ હસતી હસતી બેલીઅરે ભટ્ટ ! તું જરાવસ્થાવાળે અને રૂપ ચાવનથી વર્જિત છે. નિંધરૂપવાળે તું કયાં! અને રૂપ ગુણ વાળી તે બાળા કયાં! આવું વૃદ્ધપણું આવ્યું છે, તે છતાં તું થોવન વયના જેવું હાસ્ય કરે છે, લેકે તારી મશ્કરી કરશે. અરે વિપ્ર ! જે તું કહે છે, તે કેવી રીતે ઘટે ? તું જરા પૂર્ણ કયાં ! અને તે કુરૂરાજાની પુત્રી કયાં ! રાજપુત્રોની સાથે યુક્ત એવી એ રાજકુમારીનું હરણ ભિલ લેક શી રીતે કરી શકે ? અરે વૃદ્ધ ! તારાં વચનમાં જરા પણ સત્ય નથી. આ પ્રમાણે હાસ્ય ભરેલાં વચનોથી એ બ્રાહ્મણને સ્ત્રીઓએ વારવા માંડે, તથાપિ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust