________________ 125 ખી છે, એવું સાંભળી હું અહીં આવ્યો છું, તે આ મેંઢાનું યુદ્ધ અવલોકન કરશે. તમારા જે મેંઢાના યુદ્ધને જેનાર બીજો કોઈ પુરૂષ નથી. તેની પરીક્ષા કરવામાં તમે એકજ નિપુણ છે. મદનનાં આવાં વચન સાંભળી વસુદેવ બોલ્યા–ભદ્ર ! તારા - મેઢાને મારી જાનુ તરસ છોડી દે. જે તે મારા જાનુને મથન કરવા સમર્થ થશે તે હું જાણુશ કે, તારે મેઢ બલવાન છે, અને તેના જેવો બીજો કે પૃથ્વી ઉપર નથી. મદન - આ દ્રઢ અને બલવાન મેંઢાને તમારા જાનુ ઉપર છેડાય નહીં. તમે કૃષ્ણના પિતા છે. જો હું મેંઢાને છોડું અને તમને કોઈ અનિષ્ટ થાય, તે તમારાં માણસો . મને મારી નાખે. જે ઈચ્છા હોય તે આ મારા મેંઢાને લઈ લ્યો. તે છળ કરી મને પાડી મેંઢો લે તે યોગ્ય નથી. સ્વામી મારે મેંઢો અત્યંત બલવાન છે, તેને તમારી જાનુ ઉપર કેમ છેડાય ? કદિ જે તમને ભૂતળમાં નાખી દે, તે પછી યાદવો મને શું કરી નાખે મદનનાં આવાં વચન સાંભળી વસુદેવ હસીને બેલ્યા–અરે ભાઈ ! શંકા રાખીશ નહીં, તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust