________________ ૧૧ર . . વિવિધ જાતના આદર્શથી તેને પ્રકાશ થઈ રહ્યો હતો, તેની આસપાસ પતાકાઓ આવેલી હતી. સુંદર રથને જોઈ મદને વિસ્મય પામી વિધાને પુછયું, આ કોનો રથ છે ? વિદ્યા બલીકામદેવ ! ભાનુકુમારના વિવાહના મંગળ કળશથી પરિપૂર્ણ અને જેની આગળ કોહલ, મૃદંગ અને ભેરી વાગી રહ્યાં છે, એ તે રથ તમારી માતાની પત્ની સત્યભામાને છે. જેવી ઇચ્છા હોય તેમ કરો. આ રથ કુંભારના ઘરથી મંગળકુંભ લાવતો હતો. સાથે સ્ત્રીઓનો સમૂહ ગીત ગાતે હ; તે હર્ષથી સત્યભામાના મહેલ તરફ આવતો હતો. વિદ્યા મુખથી જાણી લઈ અને તે પોતાની માતાના શત્રુનો રથ છે,” એમ વિચારી મદને પિતાની આકૃતિ વિકૃતિવાળી કરી દીધી. તે હઠમાંથી કઠોર શબ્દ કરતો તે રથની સામે દોડ્યા. પિતાની વિદ્યાર્થી તેણે સર્વ લેકને ક્ષેભ પમાડ્યા, નગરના લેકે હાસ્ય કરતાં તેણે રથને ભાંગી નાખે, તેમાંથી કલશના સમૂહ પાડી નાખ્યા, અને તેરણને ખંડિત કરી દી ધાં, આમ તેમ શબ્દ કરી દોડતા તે મદને ભાનક ' - મારના લેકને પાડી નાખ્યા, કેટલીક સ્ત્રીઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust