________________ પવન છે. પછી મદન વિવાના પ્રભાવથી સોળ વર્ષને તરૂણ થયું. પિતાની સાથે મોટાં ગાત્રવાળા પણ દુર્બળ એવા પાંચ સાત અશ્વ લીધા, પિતે તેમને વાહક બન્યા. ક્ષણવાર વનની સમીપે રહી, તેણે રક્ષકને કહ્યું, હું દૂર દેશથી અશ્વ લઈ આ ઉપવનમાં ચરાવા આવ્યો છું, માર્ગના શ્રમથી મારા અશ્વ દુર્બળ થઈ ગયા છે. એક ક્ષણવાર તેઓને આ વનમાં સ્વેચ્છાથી ચરવા ઘો. જરા પુષ્ટ થાય, તે પછી મારાથી વેચી શકાય. મદનનાં આવાં વચન સાંભળી તે વનપાળક બોલ્યા- અરે ! તું કોણ છે? તને શું વાયુ થયે છે? અથવા શું ! ભુત વળગ્યું છે? કેઇએ તને લુંટ છે કે છેતર્યો છે? તું આવું પ્રાણુનાશક અને નિંદિત વચન કેમ બેલે છે? આ કૃષ્ણનાં રાણું અને ભાનુમાન રનાં માતા સત્યભામાનું વન છે, પુણ્ય વગરના પ્રાણુઓથી આ વન જોવામાં પણ આવતું નથી, આવા રમણીય વનમાં તું અશ્વનાં પગલાં પાડવા ઇચ્છે છે, તે કેવી વાત? આ વનમાં નાગરવેલનાં વનથી રમણીય લતામંડપ છે, સત્યભામાના ભાનુ કુમારનું આ કીડ સ્થાન છે, અહિ બીજા માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust