________________ 103 થી ઉપાડ્યો. માયાથી તેનાં ગાત્ર શિથિળ લાગતાં હતાં, અને તેનું શરીર કંપતું હતું. ચડાવતાંજ તે વૃધ તેમના હાથમાંથી લથડી ગયો, પડતાં પડતાંજ તેણે કેટલાક સુભટને દાબી નાંખ્યા, કેટલાકની કોણુઓ તુટી ગઈ, કેઈના દાંત ભાંગી ગયા, કેઈનાં માથાં કુટી ગયાં, કોઈ અચેત થઈ પડ્યા, કઈ મૂછા પામી ગયા અને કેટલાએક મરી ગયા. તેના પડવાના આઘાતથી કોઈનાં શરીર કંપવા લાગ્યાં, કોઈ હાથ ઉપર મુખ રાખતાં ઉભા રહ્યા, તે વખતે તે પડી ગયેલ વૃદ્ધ માયા–કપટથી વિલાપ કરતે - અરે ! વિનય વગરના આ દુષ્ટોએ મને પાડી નાંખ્યું, મારી કટી ભાંગી નાંખી, તેથી મને ઘણી પીડા થાય છે. અરે ભાનુકુમાર ! આવા દુષ્ટ સુભટોને તું દ્રવ્ય તથા વસ્ત્ર કેમ આપે છે ? તું પણ મૂર્ખ દેખાય છે. છે. આ પ્રમાણે સુભટોનો કચ્ચરઘાણ વાળી, તે વૃદ્ધ ઉલટો બોલવા લાગ્યો. પુનઃ તેણે ભાનુકુમારને કહ્યું. મારામાં જે અશ્વશિક્ષાનું ચાતુર્ય છે, તે હું શી રીતે બતાવું ? તારા સુભટો તે નિર્માલ્ય અને અને શક્ત છે, જે તેઓ મને આ અશ્વ ઉપર ચડાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust