________________ હાથ હસ્તીની સુંઢ જેવા કર્યા, જંઘા સ્થળ કરી, અને કાયા મેટી બનાવી. વાંકી બ્રગટી ઉપર વાંકડયા કેશ લટકતા રાખ્યા, કટીને ભાગ ભગ્ન અને ગ્રીવા વિશાળ કરી, વિશાળ અને કઠિન ઉરૂ કર્યો, પેટ મેટું વિકવ્યું. આ પ્રમાણે રીવ્ર અને કુરૂપી થઈ મદન સૈન્યની આગળ આવ્યા. આ કુરૂપી ભિલ સૈન્યના લોકોના જોવામાં આવ્યા. તેને જોઈ , સર્વ સૈનિકે હસવા લાગ્યા. સૈન્યના લેકે જવાની ઇચ્છા કરતા અને માર્ગમાં ઉભેલા તે ભિલ પ્રત્યે બેલ્યા–અરે પાપી ! તું કોણ છે ? અહીંથી જા. માર્ગ છોડી દે. હે દુખ ! શા કારણથી અહીં માર્ગમાં રહ્યો છું. તેઓએ આ પ્રમાણે કહ્યું એટલે વનેચર કેપ કરી બે –અરે કર ! સાંભળે. હું કૃષ્ણના વચનથી અહિં રહ્યો છું. અહિં જે આવે તેમની પાસેથી દાણ લેવા મને રાખ્યો છે. મારૂં યોગ્ય દાણ આપીને તમે જાઓ. કૈરવના સુભટો કૃષ્ણ ઉપર પ્રીતિવાળા હતા, તેથી તેઓ કેમળ વચનથી બલ્યા–વત્સ ! કહે, તારે શું લેવાની ઈચ્છા છે ? આ હાથી, ઘોડા, રથ, ધન અને ધાન્ય છે, તેમાં જે તને રૂચતું હોય તે ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust