________________ કર તને તે આપી અમે ચાલ્યા જઈએ. તું કૃષ્ણને સેવક છું, તેથી તને દુઃખ કેમ અપાય ? અમે તારે કર આપી સુખે વનમાંથી જઈએ. તે સાંભળી મદનરૂપ ભિલ બોલ્ય–કર ! તમારા સૈન્યમાં ઉત્તમ વસ્તુ શું છે, તે હું જાણતો નથી. માટે જે સર્વોત્તમ વસ્તુ હોય, તે આપી સુખે જાઓ. મને સંતોષ કરવાથી તમારું કુશળ થશે. ભિલનાં આવાં વચન સાંભળી કૈરવના સુભટો હસીને બોલ્યાઅરે શઠ ! જે તું અમારા સૈન્યમાંથી ઉત્તમ અને સુખદાયક વસ્તુ ઈચ્છતો હે, તે અમારા સૈન્યમાં તે ગુણવતી અને સુખદાયક વસ્તુ અમારા રાજાની પુત્રી છે, તે શું તને અપાય? સુભટનાં આવાં વચન સાંભળી તે વનેચર હાસ્ય કરી બે –જે એ કન્યા સૈન્યમાં ઉત્તમ વસ્તુ હોય તે મને આપે. તે કન્યા મને આપી જે આ વનમાંથી તમે જશે તે તમને આ વિષમ વનમાં ભય થશે નહીં. મને સંતોષ આપવાથી કૃષ્ણ પોતે સંતેષ પામશે. પૂર્વે કૃષ્ણ મને એવું વચન આપેલું છે કે, આ વનમાં જનારા લોકોની પાસેથી જે અતિ સારરૂપ વસ્તુ હોય તે તારે ગ્રહણ કરવી, આવી કૃષ્ણની આજ્ઞાથી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust