________________ કોઈ વાર એ કન્યા પ્રાપ્ત થશે વળી કેટલાએક સુભટ દુસહ કેપ કરી બેલ્યા– અરે શઠ ! ઘેલા માણસની જેમ આ જો બકવાદ કરે છે ? અહિંથી દૂર જા. અમારા રાજા જે કપ પામશે, તે શું કરશે. વળી રાજપુત્રોને એક હલકા ભિલને દાન આપવું તે યોગ્ય નથી. જે દાન લેનાર સામે રાજપુત્ર હોય તે, તે આપવું યોગ્ય છે. આ પ્રમાણે કહી સર્વે યુદ્ધ કરવા ઉત્સુક થઈ ગયા. બળવાન મદને ધનુષ્યના બે અગ્રભાગથી સૈન્યને અટકાવ્યું, અને તેનો રેધ કર્યો. બધા સૈન્યને વીંટી મદન બેલ્યો- અરે કૈરવે ! સાંભળે. કુરૂરાજાની પુત્રી મને કેમ નથી આપતા? હું કૃષ્ણનો વનવાસી એ પ્રથમ પુત્ર છું, હું સુંદર વેષધારી નથી, તેથી તમે મૂઢ લેકે મને રાજપુત્રી આપતા નથી, પણ તેવું ધારશો નહીં. એ લેક વિખ્યાત કુમારી જે મને આપશે તે, શ્રીકૃષ્ણને પણ પરમ સંતેષ થશે. જેમ તેના જેવી લેકમાં કેઈ ઉત્તમ કન્યા નથી, તેમ મનુષ્ય લેકમાં મારા જેવા કે ઉત્તમ વર નથી. હે કેર! જો તમે બળાત્કારે આકાશમાં થઈ જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust