________________ વી પદ્મિનીઓ અને વિવિધ મણુઓથી બાંધેલો વાપિકાઓ ઘણી રમણીય છે, જે દ્વારકા નગરીની શોભા જોઈને સ્વર્ગવાસી દેવતા પણ તેમાં નિવાસ કરવા સ્વર્ગને ત્યાગ કરે છે, શ્રી જિનેંદ્રની ભકિતથિી અને નારાયણની શક્તિથી એ નગરીના કરાવનાર ઇંદ્ર અને કરનાર કુબેર હતા. વત્સ ! તે નગરીનું - શું વર્ણન કરવું, ટુંકામાં એટલું જ કે, ત્રણ ભુવન માં તે નગરીના જેવી બીજી કઈ નગરી નથી. આ પ્રમાણે કહ્યા પછી નારદે દ્વારકાની ઉપર આકાશમાં રહી મદનને તેના જન્મગ્રહ વિગેરેની પંક્તિ એંધા| ણી સાથે બતાવી. નારદનાં આ વચન સાંભળી મદનને દ્વારકા જેવાનું કૌતુક ઉત્પન્ન થયું. તે બેલ્ય–નાથ ! મારું વચન સાંભળે. તમે જો - આજ્ઞા આપો તે, આ દ્વારકા જોવાની મારી ઇચ્છા છે. મદનનું આ વચન સાંભળી નારદ બોલ્યાવત્સ ! તને ત્યાં જવાની આજ્ઞા કેમ અપાય ? આ દ્વારકાનગરી યાદથી ભરપૂર છે. યાદ બધા ઉન્મત્ત છે, અને તું ચપળ છે. તે જરૂર યાદ તરફથી કોઈ પણ ઉપદ્રવ થાય. નારદે આ પ્રમાણે કહ્યું, તથાપિ મદન જવાને ઉત્સુક થયેલે જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust