________________ રચેલી છે. જેમનાં પુણ્ય અવશેષ રહેલાં હોય, તેવા પ્રાણીઓને ભેગવવા માટે જાણે સ્વર્ગને એક ખંડ અહિં લાવવામાં આવ્યો હોય, તેવી તે સુંદર છે. આ સુંદર નગરી કૃષ્ણ રાજાના નિવાસની સ્થાનભૂમિ છે. તેની આસપાસ રમણીય કિલ્લો અને નકશીદાર દરવાજા રહેલા છે. સ્નાન કરતી નગરની સ્ત્રીઓના સ્તનના કંકમવાળા જળવડે વિચિત્ર રંગના જળવાપી પૂર્ણ ખાઈથી તે વીંટાએલી છે. તેના રાજમાર્ગ મદમસ્ત ગજેન્દ્રોના મદ જળથી સદા કાદવવાળા રહે છે. ધનાઢય લેકેની યુનાબંધ હવે લીઓથી ગેખમાં બેઠેલી રમણીઓનાં મુખ ચંદ્રથી શુકલ અને કૃષ્ણ પક્ષ તેમાં સરખા રહે છે, તેથી દ્રષ્ટાને તે નગરી આશ્ચર્ય ઉત્પન્ન કરાવે છે. તેની દેઢીઓ પૈઢ છે, તથાપિ ના પ્રવેશ અને નિર્ગમથી તેના રસ્તાઓ ગીરદીવાળા રહે છે, મુક્તાફળના સમૂહથી, પરવાલાના વૃદથી અને શંખ રત્ન પ્રમુખ જાતિથી એ ઉત્તમપુરી પરિપૂર્ણ છે, જે નગરીમાં આવેલાં વૃક્ષો પુષ્પની સમૃદ્ધિને લીધે ઉન્મતે ભમરાઓના વૃદથી શબ્દ કરતા અને સુશોભિત દેખાય છે, તેમાં આવેલાં તળાની અંદર ભ્રમરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust