________________ 98 અય પામી ગયો, તેણે પોતાની વિદ્યાને પુછયું ! હે વિદ્યા ! આ કોણ છે ? તે મને જણાવે. વિવા બોલી - ભદ્ર ! આ અશ્વવાહને સહિત અને રાજ પુએ વીંટાએલ કુમાર તમારી અપર માતા સત્યભામાને ભાનુ નામે પુત્ર છે. તે ઉદયવાન રૂપવાન અને લક્ષણવાળે છે. તમારી જે ઈચ્છા હોય, તે કરો. વિદ્યાનાં આવાં વચન સાંભળી મદને તત્કાળ પ્રજ્ઞપ્તિ” નામની વિદ્યા સ્મરણ કરી. તે વિદ્યાના પ્રભાવથી લાંબા પેટવાળે, મોટી કાયાવાળે, વેગશાળી, ચપળ, સર્વ લક્ષણેએ યુક્ત અને સર્વ અંગમાં સું દર એ એક અશ્વ વિકર્થે. આવો અશ્વ બનાવી પિતે એક વૃદ્ધ પુરૂષનું રૂપ લીધું. તેના હાથ પગ કંપતા હતા, તે મસ્તક ધુણાવ હો, શરીરની ત્વચા ઉપર કરચલી પડી હતી, ભ્રગુટીના વાળ મોટા હતા, નેત્ર રૂંધાઈ ગયાં હતાં. આવું રૂપ કરી એક જ દેરી સાથે સુવર્ણની લગામ અને બાંધી તે પોતાના હાથમાં લઈ, જ્યાં ભાન કુમાર હતા, ત્યાં તે આવ્યો. અશ્વની આકૃતિ ઇંદ્રિના ઉચ્ચ શ્રવા જેવી લાગતી હતી, તેવા અને દોરી લાવતા તે વૃદ્ધને જોઈ અશ્વ ઉપર ચડેલા ભાનુ કુમારને હાસ્ય આવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust