________________ ઈચ્છતા હો તે મને કહેજો, હું તે યત્ન કરૂં. તેનાં આવાં વચન સાંભળી તેઓ બોલ્યા– તારે જે યત્ન કરવો હોય, તે યથેચ્છાએ કર, અમે તારા જેવા પાપીને માર્યા પછી જઈશું. તે સાંભળી તે કિરાત વેષધારી મદને કુંકુમનાં તિલક કરી સંજ્ઞા કરી ત્યાં ભિલ લેકનું મેટું સૈન્ય પ્રગટ થયું. દિશાઓના જાલને રૂંધી કૃષ્ણમૂર્તિવાળું તે સૈન્ય વ્યાપી ગયું. વિવિધ આયુ, તીક્ષણ બાણે, - લાકડીઓ, કાષ્ટ અને પાષાણ વિગેરેથી યુક્ત એવું તે સૈન્ય ભૂમિ, પર્વત અને વૃક્ષ તથા ગુફાઓમાં પ્રસરી ગયું, તે સમયે કૈરોના સુભટોએ બધું વિશ્વ | કિરાતમય દીઠું, “પકડો, મારો” એમ બેલતા કોટી ગમે કિરાતે ચારે તરફથી આવવા લાગ્યા. તેઓએ રાતા પલ્લવોનાં આભૂષણે કર્યાં હતાં, વિવિધ જાતની વૃક્ષ જાતિઓનાં ફળનાં કંઠાભરણ કર્યા હતાં, કપિલ અને રૂક્ષવર્ણ તેમના કેશ મસ્તકપર પ્રસરી ગયેલા હતા, તેમણે મલિન વસ્ત્રના કટકા ધારણ કર્યા હતા, એવા વનચરથી સર્વ પ્રદેશ રંધાઈ ગયા હતા, તેઓને પિતાની સન્મુખ દોડી આવતા જોઈ કૈર ખર્સ, બાણભાલાં ગદા - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust