________________ 37 નારદને કહ્યું–સ્વામી ! આ સૈન્ય કેનું . છે ? વિદ્યાધરને નિવાસમાં પણ મેં આવું મોટું સૈન્ય જોયેલું નથી. નારદ હાસ્ય કરી બોલ્યાવત્સ ! જેના માટે તેને હું અહિં લાવ્યો છું, તેનું કારણ આ સૈન્ય છે. તેને સર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે, તે સાવધાન થઈ સાંભળ. - હસ્તિનાપુરમાં દુર્યોધન” નામે એક રાજા છે. તે ગુણસાગર રાજા કુવંશમાં ઉત્પન્ન થયેલ છે. શ્રી આદિનાથ પ્રભુના તિર્થમાં દાનતીર્થને પ્રવર્તાવનાર અને યથાર્થ નામવાળ “શ્રેયાન્” નામે એક કપ્રિય રાજા થઈ ગયો છે. તેના વંશમાં શિરોમણિરૂપ “કુરૂ” નામે રાજા થયો હતો. તેના નામ ઉપરથી પૃથ્વીમાં કુરુ વંશ વિખ્યાત થયેલ છે. તે વંશમાં હજારે રાજાઓ થઈ ગયા પછી અનુક્રમે ધૂત' નામે એક રાજા થયા. તે પૃથ્વીમાં વિખ્યાત થયો હતો. તેને સુંદર આકૃતિવાળી ત્રણ સ્ત્રીઓ હતી. પહેલીનું નામ " અંબા” બીજીનું નામ “અંબિકા અને ત્રીજીનું નામ " અંબાલિકા” હતું. તે ત્રણ સ્ત્રીઓમાં “ધૃત” રાજા થકી ધૃતરાષ્ટ્ર પાંડ” અને “વિદુર” એવા નામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust