________________ ત્રણ પુત્રો થયા. પહેલો પુત્ર ધૃતરાષ્ટ્ર “ગાંધારી ! નામની સ્ત્રીને પરણ્યો હતો. બીજા પુત્ર પાંડુને માટે એવી કથા છે કે, તે પાંડને અર્થે રાજા ધૃત સૂર્યપ. રનો રાજા અંધકવિષ્ણુની " કુંતા” નામની કન્યાનું માગું કર્યું. અંધકવિષ્ણુએ એ વાત કબુલ કરી, એક વખતે કઈ પાપીએ આવી અંધક વિષ્ણુને જણાવ્યું કે, ધૃત રાજાના પુત્ર પાંડુંનું શરીર શ્વેત કેડથી નષ્ટ થઈ ગયું છે. તેને તમારે કન્યા આપવી ચોગ્ય નથી. આ વાર્તા સાંભળી અંધકવિષ્ણુ પોતાની કન્યા પાંડને આપતું ન હતું. આ ખબર પાંડુને સાંભળવામાં આવતાં તેને ભારે દુઃખ થઈ આવ્યું. તેની ચિંતામાં પાંડને નગર કે વનમાં કઈ સ્થળે સુખ થતું નહિ. એક વખતે ચિંતાતુર પાંડુ ફરતે ફરતે વનમાં નીકળી પડ્યો. તે વનમાં એક પુષ્પ શમ્યા તેના જોવામાં આવી. એ શમ્યા કે દંપતિએ ભોગવિલાસ કરી મદન કરેલી હતી. તે જોતાંજ પાંડને સ્ત્રીને વિરહ વિશેષ થઈ આવ્યો તેણે ચિંતવ્યું કે, કેઈ પુણ્યવાન પુરૂષે આ શોમાં તેની પ્રિયા સાથે રમણ કર્યું છે. હું કે પુર્ણ રહિત કે જેને આવું સુખ મળ્યું જ નહીં. આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust