________________ 58 ગજે દ્રોની સાથે, અા અશ્વની સાથે, રથ રથ સાથે, અને પેદલ પેદલની સાથે સામસામા જોડાયા. બંને સૈન્ય વચ્ચે દારૂણ યુદ્ધ ચાલવા માંડ્યું. આ દેખાવ જોઈ આકાશમાર્ગે લહ પ્રિય નારદ મુનિ નૃત્ય કરવા લાગ્યા. ક્ષણવારમાં પ્રથમ કાલસંવરના સૈન્ય મદનના સૈન્યને હઠાવી નશાડવા માંડયું, પિતાનાં સૈન્યને પલાયન થતું જઈ, મદનને ક્રોધ ચડે. બળવાન મદન સૈન્યને ઉશ્કેરી વિવિધ આયુધને મેઘની જેમ વર્ષાવતે આગળ આવ્યો. મદનના પરાક્રમથી કાલસંવર રાજાનું સૈન્ય ભય પામી ગયું. તેના હાથીઓને હાથીએ, ઘેડાઓને ઘડાએ, રથને રાએ, અને પેદલને પેદલે હઠાવી મારવા માંડયા. ક્ષણવારમાં બધું સૈન્ય નષ્ટ થઈ ગયું, તે જઈ કાલસંવરે ચિંતવ્યું કે, આ શત્રુ દુય છે, તે આગળ આવી ગર્જના કરે છે, હું તેને કેવી રીતે જીતી લઉ, અને શે ઉપાય કરૂં? એમ ચિંતવતાં તેને સુઝી આવ્યું કે, મારી સ્ત્રી કનકમાળાની પાસે બે વિદ્યા છે, તેને લઈ આવું તે, આ દુજય શત્રુ જીતી શકાશે, આવું વિચારી તેણે મંત્રીને કહ્યું, મંત્રી ! તમે ક્ષણવાર આ બળવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust