________________ ચિંતવ્યું. અહા ! સર્વ લેકમાં મનોહર એવું મારૂં રૂપ ક્યાં છે અને આ મુનિનું નિંદિત રૂપ કયાં ! આવા કુરૂપને ધકકાર છે. એ પપિણી લક્ષ્મીવતીએ આવું ચિંતવી પાપ કર્મ ઉપાર્જન કર્યું. તે મહા પાપથી તે બાળા કઢના રેગથી પીડિત થઈ. સિંધ કર્મના પ્રભાવથી તેને કોઈ સ્થાને પણ સુખ મળતું ન હતું. કુષ્ટના રોગથી કંટાળીને તે સાતમે દિવસે અગ્નિમાં પડી બળી મુઈ. આ ધ્યાનથી મૃત્યુ પામી તે પાપ મેગે ગધેડી થઈ અવતરી. તે ભવમાં પણ ઘણું દુઃખ ભેગાવી મૃત્યુ પામીને તે ભુંડણ થઈ અવતરી. ત્યાં તેને કેટવાળે મારી નાંખી, પાછી મૃત્યુ પામીને તે કુતરી થઈ. એક વખતે હિમ પડવાથી તે કુતરી એક વાટિકામાં જઈ ઘાસની ગંજીમાં પડી વિયાણી. દેવ યોગે તે ઘાસની ગંજી સળગી ઉઠી. પિતાનાં બચ્ચાંના મોહથી તે કુતરી તેમાંજ દગ્ધ થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામી - બેકનિગમ " નામના નગરમાં ઢીમરને ઘેર ઉત્પન્ન થઈ. પૂર્વ પાપના પ્રભાવથી તેનું શરીર દુર્ગધી અને પરૂવાળું થઈ ગયું. શરીરના ભારે દુધથી કંટાળી તેના સ્વજનોએ પણ તેને ઘરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust