________________ હર્ષથી અંદર જઈ તેણીએ ભાવના પૂર્વક પ્રતિમાને વંદના કરી, ત્યાંથી નીકળતાં એકધર્મ ધારિણી સાધ્વીજી તેને મળ્યાં. સાધ્વીએ ઉપાશ્રયમાં જઈ તેને ઉપદેશ કર્યો. ધર્મ ધ્યાનમાં તત્પર એવી દુર્ગધા સાથ્વીના ઉપદેશથી હર્ષ પામી, અને તેની સેવા કરવાને તેની સાથે રહી. સાધ્વીજી સાથે અનેક જાતનાં તપ આ ચરતી દુર્ગધા શરીરે કૃશ થઈ ગઈ. ત્યાંથી તે બા. ળા સાથ્વી સાથે રાજગૃહ નગરમાં આવી, ત્યાં આવેલા જિતેંદ્રના ભવનમાં જઇ તેણે પ્રભુને વંદ ના કરી. એક વખતે દુર્ગધા રાત્રે સ્પંડિલ અર્થે જતાં માર્ગના ભ્રમથી એક પર્વત પાસે આવી ચડી, ત્યાં અંધકારથી ખેદ પામી, તે પર્વતની એક ગુહામાં ધર્મ ધ્યાન કરવા બેઠી. ઉપવાસ કરી, પ્રભુના નામને જપ કરતી હતી, તેવામાં કોઈ વ્યા આવ્યું. તે ક્ષુધાતુર વ્યાઘ દુર્ગધાનું ભક્ષણ કરી ગયે. ઉત્તમ ધ્યાનથી મૃત્યુ પામી, જીન ધર્મના પ્રભાવથી અને સમ્યકત્વ વ્રત પાળવાથી તે દેવકમાં ગઈ. ત્યાં ઈંદ્રની રમણું થઈ, ચિરકાળ સુખ ભેગવી, આયુષ્યને અંતે ચવીને કુંડિનપુરમાં , બ રાજાની " રુકિમણી” નામે ગુણ ભૂષિત પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust