________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨
૧૧
' '' '' ''_ .
. --
આ ઉપાધિ આધિક એટલે સામાન્ય માનવામાં આવી અને આગળ જતાં તેમાં જે જે ઉપકરણે વધારતા ગયા તે “ઓપગ્રહિક” કહેવાયા. ઔપગ્રહિક ઉપધિમાં સસ્તારક, ઉત્તરપાક, દંડાસન અને દડક એ ખાસ. ઉલ્લેખનીય છે. આ સર્વ ઉપકરણે હાલના વેતાંબર જૈન મુનિએ રાખે છે.
દિગબર મત પ્રમાણે સ્થવિર કહ૫ દિગંબર આચાર્ય દેવસેન તેમના “ભાવસંગ્રહ” નામના ગ્રંથમાં લખે છે કે –
“જિને સાધુઓને માટે સ્થવિર કપ પણ કહેલ છે. તે આ પ્રમાણે– પચવત્રત્યાગ, અકિંચનત્વ, પ્રતિલેખન, પંચમહાવ્રતોનું ધારણ, ઉભા ઉભા ભજન, એકવાર ભજન, હાથમાં ભજન (તે પણ સમયસર ભક્તિપૂર્વક દીધેલું હેય), ભિક્ષાની યાચન ન કરવી, બે પ્રકારના તપમાં ઉદ્યમ કર, સદાકાળ છ પ્રકારના આવશ્યક કરવા, ભૂમિશયન, કેશલોચ જિનવરના જેવું પ્રતિરૂ૫ ગ્રહણ કરવું.
* સંવનનના ગુણ તથા દુષમકાળના પ્રભાવથી આજકાલ સ્થવિર ક૯૫ સ્થિત સાધુ પુર, નગર અને ગ્રામવાસી થઈ ગયા તેમણે એવા ઉપકરણે ગ્રહણ કર્યા છે કે જેનાથી ચારિત્રને ભંગ ન થાય. યોગ્ય હેય તે પુસ્તક દાનને પણ સ્વીકાર કરે છે. સમુદાયથી વિહાર, યથાશક્તિ ધર્મ પ્રભાવના, ભવ્ય જીવોને ધર્મોપદેશ, શિષ્યનું પાલન તથા ગ્રહણ સ્થવિર કપીને, આચાર છે.”
પૂર્વ કાળના શરીરથી હજાર વર્ષમાં જેટલા કર્મોને નાશ કરતા હતા તેટલા જ કર્મોની નિર્જરા આજના હીન. - સંહનનવાળા ફક્ત એક વર્ષમાં કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org