________________
'
હ
હાલના સંપ્રદાયે પ્ર. ૨
આચારાંગ સૂત્રમાં જિનકલ્પનું નામ નિશાન નહિ હેવા છતાં કાળ પ્રભાવે સાધુના આચારના જિનક૯પ અને સ્થવિરક૯૫ એમ બે વિભાગ પાડવા પડયા. અને તેથી જ ભગવતી સૂત્રમાં એક બે ઠેકાણે જિનક૯પને ઉલ્લેખ છે. અને તે આ વાતની સાક્ષી પૂરે છે.
દિગંબર સાહિત્યમાં પણ જિનકલ્પ અને સ્થવિર કલ્પના આચાર જુદા બતાવેલા છે. પરંતુ તાંબરેના જિનકલ્પ-સ્થવિરકલ્પ આચારોમાં અને દિગંબરોના એ જ આચારમાં થોડે ફરક છે. તે સંપદાય ભેદને લીધે છે.
બે હજાર વર્ષ પહેલાંના પ્રાચીન શિલાલેખમાં વેતાંબર પટ્ટાવલીઓમાં આપેલ આચાર્યોના નામ તથા તેમના ગણ, કુળ, શાખાના નામ મળી આવ્યા છે. પરંતુ દિગંબરની પટ્ટાવલીઓ પ્રમાણેના અજબૂસ્વામી પછીને ચૌદ પૂર્વધર, દશપૂર્વધર એકાદશ અંગધર, એકાંગધર કે તેમની પછીના કોઈ પ્રાચીન આચાર્યના નામ કે તેમના ગણ, ગચ્છ, સંઘને ક્યાંય પણ નામોલ્લેખ સુદ્ધાં મળતો નથી.
આ ઉપરથી સાબિત થાય છે કે જિનકલપના મતભેદને લીધે દિગંબરેએ પાછળથી શ્વેતાંબર પટ્ટાવલીની વિરુદ્ધ પોતાના પ્રાચીન આચાર્યોના કપિત નામેવાળી પટ્ટાવલીએ ઘડી કાઢી છે, કારણ કે નહિતર તાંબર દિગંબર છૂટા પડયા પહેલાંની બન્નેની પટ્ટાવલી એક સરખી મળવી જોઈએ.
વસ્ત્ર ધારણું
ભાષ્યકાળની સ્થિતિ ઉપર કહ્યું તેમ જિનકલ્પના મતભેદનું સમાધાન થઈ ગયું હતું. છતાં તે પ્રશ્ન ફરીથી કેમ ઉપસ્થિત થયે તથા વસ્ત્ર પાત્ર ધારણમાં કેમ વૃદ્ધિ થઈ તે સંબંધીની ટુંકી વિગત પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org