________________
ચેટકકુમારી.
( ૧૫ )
“ શામાટે સુકાઈ જાય ? કેમ સુકાઇ જાય ? એવી કયી વસ્તુ છે કે તે વૈરાગ્યને સુકવી શકે ?” સુજેષ્ઠાએ ટંકાર કરી,
“ સંસારનું બંધન, પ્રેમબ ધન, પતિના સ્નેહનું બંધન, સમજ્યાં એન કે નહિ ? ” વચમાં મેીિ એલી ઉઠી.
“ તે અધુ તુ સમજી ગઈ. પરણી છે એટલે એમ ખેલતી હુઈશ, પણ દરેકની સરખી સ્થિતિ હોય છે. એમ તુ સમજે છે કે ? ” ચેક્ષણા ખેલી.
“ એશક, મારૂં કથન તમારે ગળે અત્યારે ન ઉતરે, એ સ્વાભાવિક છે. મનુષ્યને આપઅનુભવ વગર સંસારની વિચિત્રતા સમજાતી નથી. ” માહિનીએ જણાવ્યુ.
“ સંસારના ખંધનની આટલી બધી મહત્ત્વતા તુ કેમ વખાણે છે ? માહિની ! સંસારમાં શ્રેષ્ઠ શું પતિ કે પ્રભુ ?” સુજેષ્ઠાએ પૂછ્યું.
“ સંસારમાં તે પતિ શ્રેષ્ઠ બેન ! જ્યારે પ્રભુની જરૂર પડે ત્યારની વાત તેા ત્યારે, પણ સ્ત્રીને પતિ એ જ સંસારમાં તા શ્રેષ્ઠ ગણાય.
""
“ ત્યાં જ તારી ભૂલ થાય છે. જો પતિજ સંસારમાં શ્રેષ્ઠ હાત અને એનાથી કાર્યસિદ્ધિ થતી હાત તા કાઈ સી પ્રભુને ભજે નહિં. આજે તે પતિના ત્યાગ કરીને પણ પ્રભુને ભજનારી એ જગતમાં બહુધા જોવાય છે. ”
સ્ત્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com