________________
ચેટકકુમારી.
( ૧૩ )
બળથી નહી થાય તે કળથી કરતુ. એવુ કયુ કાર્યો છે કે જગતમાં જે બુદ્ધિને અસાધ્ય હોય ? ”
અભયકુમારનાં દિલાસાયુક્ત વચન સાંભળી શ્રેણિકને શાંતિ થઇ, અને તે માટે ગમે તે પ્રયત્ન કરવાને રાજાએ અભયકુમારને આજ્ઞા કરી.
પ્રકરણ ૩ જી.
ચેટકકુમારી
ઉદ્યાનની પાછલી બાજુએ લત્તાઓથી શાણી રહેલા એક નવપલ્લવિત લત્તામંડપ આગળ ચેટકકુમારી પાતાની સખીઓની સાથે આવી. રાત્રિના પ્રથમ પ્રહરના સમય ખુશનુમા હતા. સ્વચ્છ આકાશ ચાંદનીનાં કિરણાથી પાતાની શાશ્વમાં વધારા કરી રહ્યું હતુ. સખીઓના હુષ અત્યારે હૈયામાંથી ઉભરાઈ જતા હતા. ચેટકરાજકુમારી સુજેષ્ઠા અને ચેલૂણા એ હમાં ભાગ લઇ માળચાપલ્ય બતાવી રહ્યાં હતાં. “ મ્હેન ! સુજેષ્ઠા એન ! આ નિશાપતિ પાતાની સહુચરી સાથે એકમેક થઇ અત્યારે કેવા ઝળકી રહ્યો છે ? ” એક સખી મેલી,
“ હા, કાઇ સુ ંદર પુરૂષ પોતાની પ્રાપ્રિયાની સાથે [ ક્રીડા.કરતા શાલે તેમ ખરૂને ? ” ખીજી સખી ખેતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com