________________
મહાવીર અને શ્રેણિક
“ અલી સરલા ! તું વળી આવું બધુ કયાંથી શીખી લાવી ? પુરૂષ શુ? પ્રિયા શુ ? તારી તેા વાત જ બધી નવાઇની ? ” ચલણા ખેલી.
૧૪
“ નવાઈ તે કેમ નહિ ? પરણ્યાં ન હેાય તે પાટલે પણ શું ન બેઠાં હોય ? ” એક ત્રીજી સમી ખેાલી.
66
હા, એન હા. તુ મેલવેચાલવે કયાં ઓછી ઉતર તેમ છે ? તારી ચતુરાઈની વાત તે ક્યાં થવાની છે? ** સુજેષ્ઠા બેલી.
“ સાસરે, વળી બીજે તે ક્યાં ? એના પતિની આગળ, ત્રીજી સખીએ કહ્યું.
17
“ જવા દ્યો એ વાત, કાંઇ બીજી વાત કરી. ધર્મચર્ચા કરી, વૈરાગ્યની વાત કરી, સંસારની પાકુથલીમાં નાહક વખત શુ કરવા ખેાંવેા ? ” સુજેષ્ઠા ખેલી.
“ કાંઇ ભગવંતનું નામ-સ્મરણ કરેા જેથી આપણા પાપના નાશ થાય. ” ચેટ્ટણાએ અનુમેદન આપ્યુ.
“ સંસારથકી તારનાર એક વૈસગ્ય જ છે. ભગવતની સેવા–કિત એ વૈરાગ્યનું કારણ છે. મનુષ્યજન્મનું એનાથી વધારે બીજી લક્ષ્યબિંદુ કયું ગણાય છે ? ” સુજેષ્ઠાએ કહ્યું.
“ એ બધા વૈરાગ્ય એક દિવસે સુકાઇ જશે મ્હેન ! સમય સમયનું કામ કરે જ છે. ” એક સખી મેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com