SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચેટકકુમારી. ( ૧૫ ) “ શામાટે સુકાઈ જાય ? કેમ સુકાઇ જાય ? એવી કયી વસ્તુ છે કે તે વૈરાગ્યને સુકવી શકે ?” સુજેષ્ઠાએ ટંકાર કરી, “ સંસારનું બંધન, પ્રેમબ ધન, પતિના સ્નેહનું બંધન, સમજ્યાં એન કે નહિ ? ” વચમાં મેીિ એલી ઉઠી. “ તે અધુ તુ સમજી ગઈ. પરણી છે એટલે એમ ખેલતી હુઈશ, પણ દરેકની સરખી સ્થિતિ હોય છે. એમ તુ સમજે છે કે ? ” ચેક્ષણા ખેલી. “ એશક, મારૂં કથન તમારે ગળે અત્યારે ન ઉતરે, એ સ્વાભાવિક છે. મનુષ્યને આપઅનુભવ વગર સંસારની વિચિત્રતા સમજાતી નથી. ” માહિનીએ જણાવ્યુ. “ સંસારના ખંધનની આટલી બધી મહત્ત્વતા તુ કેમ વખાણે છે ? માહિની ! સંસારમાં શ્રેષ્ઠ શું પતિ કે પ્રભુ ?” સુજેષ્ઠાએ પૂછ્યું. “ સંસારમાં તે પતિ શ્રેષ્ઠ બેન ! જ્યારે પ્રભુની જરૂર પડે ત્યારની વાત તેા ત્યારે, પણ સ્ત્રીને પતિ એ જ સંસારમાં તા શ્રેષ્ઠ ગણાય. "" “ ત્યાં જ તારી ભૂલ થાય છે. જો પતિજ સંસારમાં શ્રેષ્ઠ હાત અને એનાથી કાર્યસિદ્ધિ થતી હાત તા કાઈ સી પ્રભુને ભજે નહિં. આજે તે પતિના ત્યાગ કરીને પણ પ્રભુને ભજનારી એ જગતમાં બહુધા જોવાય છે. ” સ્ત્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy