Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
૩૫ ૧૨. ગ્રંથ ૧ને ભાગ–૨ કોંકણ દખ્ખણ અને દક્ષિણ મરાઠા દેશના ઇતિહાસને લગતો છે. ૧૩. ગ્રંથ ૧ ના ભાગ-૨ સિવાયના ગ્રંથ ૧ થી ૯ 98. General Preface, The Imperial Gazetteer of India. Vol, I
(Oxford 1909). ૧૫. લેખકે એનું નામ વૈરાયાઈ સોરઠ વ હૃાાર રાખેલુ. મૂળ ગ્રંથ અમુદ્રિત છે. એના
અંગ્રેજી તથા એના પર ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયેલ છે. એને સ્વતંત્ર સીધો
પ્રામાણિક અનુવાદ બે વર્ષ ઉપર શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈએ પ્રસિદ્ધ કર્યો છે. 94. Geographical Statistical and Historical Description of Hindostan
and Adjacent Countries, 2 Vols. 29. Narrative of a Journey through the Upper Provinces of India
from Calcutta to Bombay, 1825 with notes upon Ceylon 26. Western India in 1838, 2 Vols. qe, James Tod, Travels in Western India Embracing a Visit to the
Secred Mounts of the Jains and the Most Celebrated Shrines of Hindu Faith Between Rojputana and the Indus with an Account
of the Ancient City of Nehrwalla. 20. John Cormack, Abolition of Female Infanticide in Gujarat;
Edward Moore, Hindu Infanticide, John Wilson, History of the Suppression of Infanticide in Western India; James Pigs, India
Cries to British Humanity. 29. K. Ingham, An Account of the Work of Christian Missionaries
on behalf of School Reform 1793–1833. 22. Mangaldas Nathubhai (Ed.), Borrodaile's Gujarat Cåste Rules ૨૩. લીલાધર હરખચંદ (સંગ્રહકો), ગુજરાત તાલુકદારી પ્રાચીન અર્વાચીન સંગ્રહ, ભા. ૧ ૨૪. બહેરામજી ખરશેદજી, “આજના પારસીઓ (૧૮૯૨); પ્રેમાનંદ પટેલ, નવસારી પ્રાંતની
કાળીપરજ' (૧૯૦૧); ગોવર્ધન ભટ્ટ, લેઉંઆ પુરાણ, જાફરભાઈ રહેમતુલ્લા, ખોજા કેમને ઇતિહાસ, સૌરાષ્ટ્ર જ્ઞાનપ્રચારક મંડળી, ‘નાગરખંડ (૧૮૮૫); કાશીનાથ ગોવિંદજી, “બાવરી વગેરે ગુન્હા કરનારી ટેળીઓની માહિતી (૧૯૦૫); ડાહ્યાભાઈ પટેલ, વડનગરા કણબીઓની ઉત્પત્તિ' (૧૯૦૬); પુરુષોત્તમ પરીખ, કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ' (૧૯૧૨); અનામી, વાણિયા જ્ઞાતિના રિવાજનું એકીકરણ (૧૯૧૨); કેળવણુ ખાતું, વડેદરા રાજ્ય, ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિના રીતરિવાજોનું
એકીકરણ' (૧૯૧૪); માણેકલાલ શાસ્ત્રી, મેઢપુરાણ (૧૯૧૪) ૨૫. અનામી, “દેશી કારીગરીને ઉત્તેજન', બે ભાગ (૧૮૭૫-૭૬); જેસંગ પટેલ, દુકાળ
વિશે નિબંધ' (૧૮૮૦); ભવાનીશંકર જોષી, ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય જવા જોઈએ?” (૧૮૮૯); મયારામ શંભુનાથજી, “સ્થાનિક રાજકીય સ્વસત્તા' (૧૮૮૬); કેશવલાલ વકીલ, સ્થાનિક સ્વરાજ્ય' (૧૮૮૬); વિઠ્ઠલદાસ ધનજી.