Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ બાપુજી વ્યંકટેશ ચીતવલે નામના મરાઠી ગૃહસ્થને મળ્યા. રંગે બાપુજીએ ગાયકવાડ ખંડેરાવને સુપરત કરવા માટેને એક પત્ર ચીતવલેને આ ૮૦ પરંતુ ખંડેરાવા બ્રિટિશ-તરફી હેવાથી એણે એ પત્ર વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટને આ હેવાનું કહેવાય છે. આની રંગેજીને જાણ થતાં એ તુરત વડોદરાથી નાસીને નર્મદાકિનારે ચાણોદની આસપાસ સાધુ વેશે વસ્યો હોવાની તથા શેષ જીવન એણે ત્યાં પૂરું કર્યું હેવાની કવાયકા છે.
ઉપર્યુક્ત હકીકત સિદ્ધ કરે છે કે ગુજરાતે ૧૮૫૭ માં વિપ્લવમાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો તથા માણસ માલ-મિલકત વગેરેની ખુવારી મોટા પ્રમાણમાં વેઠી હતી, એટલું જ નહિ, પરંતુ વિપ્લવને મુખ્ય આગેવાનોને પણ ગુજરાત આશ્રય આપે હતે.
પાદટીપ
9. Political Department (P.D.) Volume, no. 1625 of 1844-45, Bom
bay Government, p. 70 2. Bombay Times (Times of India), 7th sept, 1844 3. Bombay Gazetteer, Vol. II, 1877, p. 167 8. Source Material of History of Freedom Movement, Vol. I, pp. 17f. ૫. BG, Vol. I, Pt. I, p. 438 ૬. Ibid, p. 439; Bombay Times, 17th July, 1857 ૭. Ibid., pp. 440 f; P.D. Vol. no. 41, 1857, p. 42 ૮. P D, Vol. no. 48 of 1857, p. 573 ૯. BG., Vol. 1, Part , 1896, p. 433 20. The Revolt in Central India–1857–59, Indian Govt. Publication,
p. 68 ?! BG., Vol. I, Part I, p. 433 ૧૨ PD, Vol. no. 60 of 1858, pp. 341-42 ૧૩. Kaye, A Sepoy War, Vol, I, p. 632 ૧૪. P.D., Vol. no. 48 of 1857, p. 162 94. S.N. Sen, Eighteen Fifty-seven, pp. 311-12 ૧૬. P.D, Vol. no. 46 of 1857, pp. 137–144 99. Ibid., Letter dated 31st July, 1857 ૧૮. P.D, Vol. no. 40 of 1857, pp. 578-79. ૧૯. BG, Vol. II, p. 157