Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પત્રકારત્વ
૪૩૧
પ્રગટ થતાં જોડકણાં અને ટુચકાઓએ ત્યારના લહેરી સુરતીઓને આનંદ આપેલા તંત્રીએ રચેલા રાણીના બાગના ગરબા–રાની વિકટારિયાના બાગ, ટાંટા જોવાના છે લાગ’—પર વાચકા ફિદા થઈ ગયેલા.૧૫ દેશી મિત્ર' પ્રજાનું પત્ર હતુ.. એ લેક–પ્રવૃત્તિને સમÖન આપતું, હેામરૂલ ચળવળને એણે ટકા આપેલા.
ઉપર ‘સુરત રાયટ ક્રેસ' વિશે લખતાં સ્વતંત્રતા'ના પણ ઉલ્લેખ કર્યો છે. ‘‘સ્વત’ગતા' માસિક-સ્વરૂપે પ્રગટ થયેલું હેાઈ એને વમાનપત્રો વિશેના લેખમાં સ્વાભાવિક સ્થાન ન હેાય, પરંતુ એ વાતને અત્રે ઉલ્લેખ કરવા આવશ્યક છે કે વૃત્તપત્રના હક્ક-અધિકાર માટે એણે ખેલેલ જગને આપણા વૃત્તવિવેચનના ઇતિહાસમાં સ્થાન છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ સ્વતંત્રતા અને સ્વરાજને મગ “સ્વતંગતા”માં ભણ્યા. એ દ્વારા એમણે પોતાની પકાર-કારકિર્દીના શ્રીગણેશ કર્યા. આ અનુભવે પાછળથી એ મુંબઈ જઈ ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી બન્યા ત્યારે સ્વાત ંત્ર્યદેવીની સતત અને ઉત્કટ પૂજ કરવા એમને પ્રેરણા આપી અને ગુજરાતી વૃત્તવિવેચનના ઇતિહાસમાં એમને આદરપાત્ર સ્થાન અપાવ્યું.
ડ્ડાનાં મ્હાટાં નાર નર, સરવે થાય સુાણુ' એ માટે કવિ નદાશ કરે સુરતથી શરૂ કરેલ 'ડાંડિયેા' પાક્ષિક હાઈ એનેય અત્રે ઊડતા ઉલ્લેખ આવશ્યક બને છે, પણ એમાં જે વાનગી પિરસાયેલી તેને લઈ એ વૃત્તપત્ર નહિ, પણુ સ્પષ્ટપણે વિચારપત્ર હતું અને એ કારણે એના વિશે એનું અ`ણુ અગત્યનુ હોવા છતાં અત્રે વિસ્તૃત વિચારણાને સ્થાન નથી. અત્રે એટલે ઉલ્લેખ કરવા ખસ થશે કે 'ડાંડિયેા'ની ઓછામાં ઓછી ટાણુ શ્રેણી થઈ હતી : (૧) તા. ૧ લી સપ્ટેમ્બર, ૧૮૬૪ થી તા. ૧૫ મી ડિસેમ્બર, ૧૮૬૫ સુધીના ૩૨ અંકાની શ્રેણી, તે પહેલી (૨) તા. ૧૫ મી માર્ચ, ૧૮૬૬ થી તા. ૧૫ મી એપ્રિલ, ૧૮૬૭ સુધીના ૨૭ અધ-આ બીજી શ્રેણી, અને (૩) ત્રીજી તે તા. ૧ લી ઑગસ્ટ, ૧૮૬૭ થી ૧૬. નદ માંડી ઘણું કરી તા. ૧૫ મી ડિસેમ્બર, ૧૮૯૯ સુધીના ૫૮ અાની.૧ અને એના પાક્ષિક ‘ડાંડિયાએ ચા દેખાતા ગુજરાતીએમાં સ્વમાનભાવના, સ્વદેશાભિમાન અને સમાજસુધારણા માટે જોસ્સા' પ્રગટાવ્યો. ‘ડાંડિયા’નું જીવન અલ્પ ડાવા છતાંયે એણે કરેલ કા આ વિષયના ઇતિહાસમાં અને મહત્ત્વનું સ્થાન અપાવે છે.
ઓગણીસમા શતકની આખર સુધીમાં મુંબઈમાં ગુજરાતી વૃત્તવિવેચન સ્પષ્ટ ઘાટદાર સ્વરૂપ પામી ચૂકયું હતું, પરંતુ તળ–ગુજરાતમાં એ દિશા ઝાઝી ખેડાઈ નહેાતી. નાનાં નાનાં વર્તમાનપત્રો-વિશેષ સાપ્તાહિકા–એ અરસામાં શરૂ