Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
પુસ્તક રચ્યું છે, જેમાં હળી જે રીતે રમાય તેનું વર્ણન કર્યું છે. હેળીના ઉત્સવનું ખૂબ મહત્ત્વ તત્કાલીન સમાજમાં હતું. નવાબે આ ઉત્સવમાં હાજરી આપતા. ઠેર ઠેર શામિયાના ઊભા હતા. વિવિધ રંગના ભભકાદાર તખ્ત પર નવાબ બિરાજતે ૧૧૦ -
આ જ કવિનું “કાતે ગૂનાગૂ (વિવિધપત્રોનામનું પુસ્તક પણ એ સમયે ગુજરાત-કાઠિયાવાડમાં પગ કેવી રીતે લખાતા એની ઝાંખી કરાવે છે. આ કૃતિમાં દીવાન રણછોડજીએ ફલઅલી ઉપર લખેલા પત્રો અને ફલઅલીએ દીવાન રણછોડ પર લખેલા પત્રો ઐતિહાસિક દષ્ટિએ નોંધપાત્ર છે. જૂનાગઢના ઇતિહાસને લગતી કેટલીક હકીકત પણ એમાંથી મળી આવે છે.૧૧૧
પાદટીપ 1. El. a. Baroda State, Baroda Administration Report, 1905-06 ૨. ઉદાહરણ તરીકે T. R. Farnandes, Papers Relating to the Revision
Survey Settlement of the Bardoli Taluka of the Surat Collectorate. 3. $1. 1., Baroda State, Jamabandhi Revision Settlement of the
Siddhapur Taluka of the Kadi Division. ૪. ઉદાહરણ તરીકે Prabhashankar Pattani, Report on Famine Operations
in the Bhavnagar State in 1899-1900 વગેરે. ૫. ઉદાહરણ તરીકે Bombay Government, Report of the Civil Cases
Adjudged by the Court of Suddur Udalut for the Province of Bombay Between the years A.D. 1800 and A.D. 1824 with an Append ix and Index to the Reports, 2 Vols; Bombay Government, Bombay Sudder Dewanni Adawlutt Decisions 1840-1848,"Reports of Civil Cases Determined in the Court of Civil Dewanny Adawlutt
of Bombay 1840-1848. Compiled by A.F. Bellasis. 5. Parliamentary Paper H.C. No. 156 of 1891; Return dated 23-2-1891 9. Parliamentary Paper H.C. No. 615 of 1852–53;
Return dated 15-6-1853 6 Maharashtra State Archives, Revenue Department, Vol. 313
of 1821 4. Preface, Gazetteer of the Bombay Presidency, Vol. I, Part I
(Bombay, 1896) ૧૦. આગળ જતાં ૧૯૦૪માં અમદાવાદ જિલ્લાને લગતા ગ્રંથ ૪(૧૮૭૦)ની પુરવણ ગ્રંથ
૪-બી રૂપે બહાર પાડવામાં આવી, ૧૧. આમાં વડોદરા રાજ્યના વડેદરા કડી અને નવસારી એ ત્રણ પ્રાંત લેવામાં આવેલા,
જ્યારે અમરેલી પ્રાંતના મુલકને સમાવેશ “ગ્રંથ ૮ : કાઠિયાવાડમાં કરેલ.